my dad My best friend

Posted By Management consultant, ISO consultant, Marketing consultant, CRM, Digital Marketing, SEO, ISO 9001 certification nirav on 2018-04-20

Description

અમારી મિત્રતા ને કદાચ ૨૨ વર્ષ થયા, રોજ વાત નથી થતી, રોજ મુલાકાત નથી થતી,પણ જરૂર પડે એ પેહલા જ હાજર. એક બીજા ને એમની જિંદગી સુધારવા માટે , પોતાની લાઈફ સ્ટાઈલ બદલવા માટે, ક્યારે ટકોર કરવા માં કટુ વચન કેહવામાં  અચકાટ નહિ.

 

Piyush Patel  –

એક બીજા માટે, ફેમીલી, સમાજ, સાથે લડી લેવા તૈયાર,સાચી  સમાજ આપવી, ખોટી ટેવ દુર કરાવે અને હદ તો ત્યારે થઇ કે એ ટેવ છોડાવા માટે એ ઝગડો કરવા પણ તૈયાર.

આજ ના આ stress વાળા માહોલ માં જો આપની પાસે સારા મિત્રો નથી તો કદાચ આપની પાસે કઈ છે  જ નહિ. જે કામ માતા પિતા કે ગુરુ આજના સમય માં નથી કરી શકતા એ કામ એક સારો  મિત્ર ચોક્કસ રીતે  કરી શકે.

 

Hemang And Krupal Dixit

સારી મિત્રતા એ નથી કે રોજ મળવું, રોજ ગ્રેહામ બેલે શોધેલા યંત્ર ઉપર વાત કરવી, કે રોજ સાથે પાર્ટી કરવી. સારી મિત્રતા એ છે કે જે માં દરેક વ્યક્તિ ને લક્ષ્મીની પ્રાપ્તી થઇ.  સારા અને સાચા મિત્રો એ જ  અપના જીવન માં સુખ શાંતિ અંને સમૃદ્ધિ અપાવશે અને એજ સાચી લક્ષ્મી છે.
નિકેત, કરણ

Niket shah  and Karan patel

પાછલા ૨૫ વર્ષ ને જો વાગોળવામાં આવે તો કેટલાબધા મિત્રો એ મને સાથ આપ્યો, કેટલો સાથ આપવો, કેવો સાથ આપ્યો, એ વિચારતાજ થેંક્યું કેવાનું મન થઇ જાય, પણ કહી ના શકાય – No Thanks No Sorry.

મારી સાથે રહેલા આવા મારા દરેક મિત્રો ને દિલથી happy friend ship day,

 

My Wife – Mayuri

 

મારા પિતાજી એ મારા સૌથી સારા મિત્ર હતા, આવનારા સમય ની અંદર આપ સારા મિત્રો બનાવો, છે અને જાળવો,અને સારા મિત્ર  બનો અપના દીકરા દીકરી ને, અપની સાથે રહેલા અપના મિત્ર ને કદાચ હેપ્પી ફ્રેન્ડશીપ ડે કેવાનું જરૂરી નથી.  સારા મિત્રો બનજો …..

Related Blogs

Ratings & Review

Uh oh! We couldn't find any review for this listing.
Blogs Search

Share this info

Featured Blogs

  • Mind Body & Brain (MB2 Program)
    +more

    Added on : 2018-04-11 3:50 AM

Popular Blogs

  • Mind Body & Brain (MB2 Program)
    +more

    Added on : 2018-04-11 3:50 AM

  • Tips for Study
    +more

    Added on : 2018-04-17 5:22 AM

  • Healthy Mind Brain and Body
    +more

    Added on : 2018-06-01 2:27 AM

Recently Added Blogs

  • Personality Development
    +more

    Added on : 2018-06-26 11:37 AM

  • My Values of Psychology
    +more

    Added on : 2018-06-12 7:44 AM

  • Healthy Mind Brain and Body
    +more

    Added on : 2018-06-01 2:27 AM